PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર, 76% રેટિંગ

પોલિટિકલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા 22 વૈશ્વિક નેતાઓના સર્વે પર આધારિત છે. 6 થી 12 સપ્ટેમ્બર, 2023 સુધીના એકત્ર કરાયેલા ડેટા અનુસાર

Continue Reading

બ્રહ્માંડમાં જોવા મળ્યું ‘ભૂત’, NASAએ તસવીરો કરી શેઅર

Ghost seen in the universe : નાસા (NASA) દ્વારા બ્રહ્માંડ (universe)ની ભયાવહ તસવીર શેઅર કરવામાં આવી છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST)માંથી જોવા મળેલું દ્રશ્ય કંઈક એવું છે, કે જાણે કોઈ ભયાનક પિશાચ (Ghost) હોય. આ તસવીર જેટલી સુંદર છે એટલી જ ભયાનક છે.

Continue Reading

હવે ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારની ખેર નહી, અહીં બન્યો કાયદો

યુરોપીયન દેશ ડેનમાર્કે ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને સળગાવાની ઘટનાઓને જોતા ગુરુવારે સંસદમાં એક કાયદો પસાર કરી કુરાન સળગાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Continue Reading

કરોડોની લોન્ડરિંગ: ચીની કંપની Vivo સામે EDની મોટી કાર્યવાહી

આજે એટલે કે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વીવો અને તેની સાથે સંકળાયેલી કેટલીક અન્ય કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ છે. EDએ આ ચાર્જશીટમાં અનેક તથ્યો રજૂ થયા છે.

Continue Reading

ચીનનો જીવલેણ માયકોપ્લાઝમા ન્યુમોનિયા રોગ ભારતમાં ફેલાય છે, 7 કેસ નોંધાયા

કોરોનાના કેસો હજુ પૂરા થયા નથી અને ફરી એકવાર ચીનથી આવેલા નવા રોગે ભારતમાં પ્રવેશ્યો છે. માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામનો વધુ એક રોગ ભારતમાં પ્રવેશ્યો છે. જે નાના બાળકોમાં જોવા મળે છે.

Continue Reading