અમેરિકાએ બનાવ્યું આત્મઘાથી ડ્રોન, જાણો ખતરનાક ડ્રોનની ખાસિયત

Reusable Attack Drones : અમેરિકન કંપની (American Company)એ રિયુઝેબલ એટેક ડ્રોન (Reusable attack drones) બનાવ્યું છે. તેને અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે પીછો કરી એરિયલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ છે. જરૂર જણાતાં તે આત્મઘાતી બોમ્બર બની જાય છે.

Continue Reading

ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

આજે પ્રથમ T20માં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય મહિલા ટીમ આ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

Continue Reading

ડીપફેકને લઈને સરકારનો કડક મિજાજ, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે

આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ માટે એડવાઈઝરી જારી કરશે

Continue Reading

Khabri Media ટોપ 10, રાતના મોટા સમાચાર:

જો તમે દિવસના ભાગદોડમાં મહત્વના સમાચાર ચૂકી ગયા હોવ, તો પછી એક ક્લિક પર બિઝનેસ, બોલિવૂડ, રમતગમત અને ગેજેટ્સના મોટા સમાચાર ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચો.

Continue Reading

નેહરુની બે ભૂલો કાશ્મીરને ભારે પડી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘જવાહર લાલ નેહરુની પહેલી અને સૌથી મોટી ભૂલ – જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાગુ કરી દેવામાં આવ્યો અને POKનો જન્મ થયો.

Continue Reading