Visavadar News: વિસાવદરમાં મહિલાઓ માટે યોજાઈ ચિકિત્સા શિબિર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ભલગામ ખાતે સગર્ભા માતાની તપાસ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Continue Readingપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ભલગામ ખાતે સગર્ભા માતાની તપાસ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
Continue Readingરાહુલ ગાંધી ફરી એકવાર મણિપુરથી દેશના વિવિધ રાજ્યોના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તેને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે. આની ચૂંટણી પર કેટલી અસર થશે?
Continue ReadingKutch Rann Utsav 2024 : “કચ્છ નહિ દેખા તો કુચ્છ નહિ દેખા” કેમ્પઈન અંતર્ગત કચ્છને દેશ વિદેશમાં નામના મળી છે. કચ્છમાં આયોજિત રણોત્સવ (Rann Utsav) ની મજા માણવા વિદેશી ટુરિસ્ટોનો પણ જમાવડો રહે છે. ત્યારે હવે કચ્છ રણોત્સવમાં વધુ એક આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.
Continue Readingમહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.
Continue Readingગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 31મો વાર્ષિક રમતોત્સવ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો
Continue Reading