મુખ્યમંત્રીનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

Continue Reading

પાટણમાં સીએમની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

Nari Shakti Vandana : સીએમ ભૂપેન્દ્ર પટેલ નારી શક્તિ વંદના કાર્યક્રમની રાજ્યકક્ષાની ઉજવણીમાં પાટણ ખાતે સહભાગી થયા હતા.

Continue Reading

દુનિયા ભારતને ઓળખી રહી છે, આપણને ગર્વ હોવો જોઈએ…

‘આખી દુનિયા ભારતને ઓળખી રહી છે. જ્યારે પણ આપણે દેશની બહાર જઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત કેટલી મજબૂત અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે… અને આ બધું તથ્યો અને આંકડાઓ પર આધારિત છે.

Continue Reading

વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ

Road Safety Council : વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે.

Continue Reading

અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કર્યા કેસરિયા

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી કેસરિયા કરી રહ્યાં છે.

Continue Reading