દુર્ઘટનાની વણઝાર : ક્યાંક સ્લેબ ધારાશાયી, તો ક્યાંક ભેખડ ધસી

Accident News : ગુજરાતમાં બે મોટી દુર્ઘટના સર્જાઇ છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભેખડ ધસવાથી 2 મજુરોના મોત થયા છે.

Continue Reading

મુખ્યમંત્રી આજે બે મહત્વપૂર્ણ યોજનાનો કરાવશે પ્રારંભ

Namo Laxmi Yojana : ગુજરાતના વિદ્યાર્થિઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સીએમ પેટેલ આજે બે મહત્વ પૂર્ણ યોજના શરૂ કરવા જઈ રહ્યાં છે.

Continue Reading

રાજ્યના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણુક પત્ર એનાયત કરાયા

Gandhinagar : મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા

Continue Reading

મહાત્મા મંદિર ખાતે યોજાશે “યુવા સાંસદ – 2024”

Youth MP – 2024 : આવતી કાલે એટલે કે તારીખ 9 માર્ચના રોજ મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટર ખાતે યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading

મહિલા દિવસ પર PM મોદીની નારી શક્તિની ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમની સરકારના નિર્ણયની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે

Continue Reading