Sahara India Refund : સહારા માંથી પૈસા કેમ નથી મળી રહ્યા
સહારા ઈન્ડિયાના માલિક સુબ્રત રોયનું 14 નવેમ્બર 2023ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ પછી લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું તેમને તેમના પૈસા (Sahara Refund) ક્યારેય નહીં મળે?
Continue Readingસહારા ઈન્ડિયાના માલિક સુબ્રત રોયનું 14 નવેમ્બર 2023ના રોજ અવસાન થયું. તેમના મૃત્યુ પછી લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું તેમને તેમના પૈસા (Sahara Refund) ક્યારેય નહીં મળે?
Continue Readingવધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Continue Readingઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એક કારખાનામાં આગ લાગવાની જાણ થતાં વિના વિલંબે ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ સાથે આરોગ્યની ટીમ જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી
Continue ReadingVibrant Gujarat Global Summit-2024 : ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024 દરમિયાન યોજાશે.
Continue Readingગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ માર્ગદર્શિત અને મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ
Continue Reading