ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ મેળવનાર રાજ્ય બન્યું ગુજરાત

Most Preferred Destination for Manufacturing : એક ગુજરાતી તરીકે ગર્વ થાય એવા સમાચાર સામે આવી રહ્યાં છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે, કે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકણ મેળવવા મામલે ટોપ પર છે. ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા નંબરે આવે છે.

Continue Reading

Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠાનો માર

Gujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Continue Reading

જય દ્વારકાધીશ : ગરબા મહારાસ ઉત્સવની એક ઝલક

આહિર સમાજ મહારાસમાં ભાગ લેનાર બહેનો અને તેમના પરિવારજનો 15 થી વધુ બસોમાં દ્વારકા જવા રવાના થશે અને ઘણી ખાનગી રાજકોટથી વાહનો.આ મહારાસમાં ભારતના વિવિધ રાજ્યો અને વિશ્વભરમાંથી મહિલાઓ કૃષ્ણની ભક્તિમાં એકત્ર થઈ હતી.

Continue Reading

પશુદાણમાં ભેળસેળ કરનારની હવે ખેર નહિ, પશુપાલન મંત્રીની ચેતવણી

Gandhinagar : પશુદાણમાં વધતી જતી ભેળસેળના હિસાબે વેપારીઓ અને પશુપાલકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Continue Reading

તુલા રાશિ વાળા એ ૨ વખત વિચારીને ચાલવું અને મિથુન વાળા એ ટેંશન ના લેવું

મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading