કોલ્ડવેવથી બચવા અંગેના ઉપાયો
રાજકોટ: શિયાળાના ઋતુમાં ઠંડી (Coldwave)થી બચવા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ એમ.રાઠોડ દ્રારા જાહેર જનતાને રક્ષણાત્મક પગલાં લેવા અપીલ કરાઇ છે.
Continue Readingરાજકોટ: શિયાળાના ઋતુમાં ઠંડી (Coldwave)થી બચવા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ એમ.રાઠોડ દ્રારા જાહેર જનતાને રક્ષણાત્મક પગલાં લેવા અપીલ કરાઇ છે.
Continue Readingછેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં જોવા મળેલી રહસ્યમય શ્વસન તંત્ર સંબંધી બીમારી સંદર્ભે નાના બાળકોમાં જોવા મળતા ન્યુમેનિયા જેવી વાયરલ બીમારી અંગે રાજકોટ જિલ્લાના લોધિકા આરોગ્ય કેન્દ્ર (Lodhika Community Health Centre) ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.
Continue Readingજો તમે માથાનો દુખાવો અને માઈગ્રેનથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સારા છે. ખરેખર, હવે એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે આ બંનેનું કારણ ગરદનના સ્નાયુઓમાં બળતરા છે.
Continue ReadingSurya Namaskar competition : વિશ્વમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે જેમાં સૂર્ય નમસ્કારને ઉત્સવ બનાવાયો હોય. ગુજરાતમાં આજથી સૌપ્રથમવાર મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પ્રારંભ કરવામાં આવ્યો છે.
Continue ReadingCongress MLA Resignation : લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપની વિરોધી પાર્ટીઓમાંથી એક પછી એક વિકેટો પડી રહી છે.
Continue Reading