કન્નડ સિનેમાની બિગ બોસ સીઝન 10, 8મી ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. આ શોમાં કન્નડ સિનેમાના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. હવે આ શોની સ્પર્ધક તનિષા કુપાંડા (Tanisha Kuppanda) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

કન્નડ Bigg Bossની સ્પર્ધક Tanisha Kuppanda વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે પૂરો મામલો

કન્નડ સિનેમાની બિગ બોસ સીઝન 10, 8મી ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી. આ શોમાં કન્નડ સિનેમાના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. હવે આ શોની સ્પર્ધક તનિષા કુપાંડા (Tanisha Kuppanda) વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

Continue Reading

શું અનુષ્કા ફરી આપશે Good News? લૂઝ ડ્રેસમાં દેખાયો બેબી બંપ

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાના સંબંધોને લઈ ખૂબ પર્સનલ છે. બંને વિશે હંમેશા કોઈને કોઈ અફવાઓ ફેલાતી રહે છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યાં છે, કે વિરાટ અને અનુષ્કાના ઘરે બીજી વાર કિલકારીઓ ગુંજશે.

Continue Reading

આ એક્ટ્રસે કર્યું મોહમ્મદ શામીને પ્રપોઝ, કહ્યું – હું લગ્ન માટે તૈયાર છું

ભારતીય ક્રિકેટ મોહમ્મદ શામી (Mohammed Shami) હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં છે. જો કે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચા રહે છે. ત્યારે હવે એક એક્ટ્રસે મોહમ્મદ શામી(Mohammed Shami)ને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. સાથે એક શરત પણ મુકી છે.

Continue Reading

“પરદે કે પીછે પરદાનશી હૈ”, ગુર્ખા વગર જોવા મળી ઇરફાનની પત્ની

વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાને પોતાની રમતથી ઘણાં પ્રભાવિત કર્યાં છે. આ ટીમના ક્રિકેટ દિગ્ગજો પણ વખાણ કરી રહ્યાં છે. ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ આખી ટીમના ફેન બની ગયા છે. તેઓએ તો ફિલ્ડમાં રાશિદ ખાન સાથે ભાંગડા પણ કર્યાં હતા, ત્યાર બાદ તેઓએ આખી ટીમને પોતાના ઘરે પાર્ટી આપી હતી.

Continue Reading

Tiger 3 : સલમાન ખાન નીકળ્યો રિયલ ટાઈગર, જાણો કઈ રીતે?

બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) ચોકલેટી ઈમેજ છોડી એક્શન હીરો તરીકે પોતાની ઈમેજ મજબૂત બનાવી છે. સલમાન ખાનની ફિલ્મોમાં તેની ઝલક પણ જોવા મળે છે. આ દિવાળી એટલે કે 12 નવેમ્બરે સલમાન ખાની(Salman Khan) ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) રિલીઝ થવા જઈ રહી છે.

Continue Reading