યુટ્યુબ પરથી સેલિબ્રિટીઝના હજારો ડીપફેક વીડિયો હટાવ્યા

માત્ર સરકાર જ નહીં, હવે ગૂગલે પણ ડીપફેકને લઈને તૈયારી કરી લીધી છે. વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ, જે એક્શન મોડમાં આવી ગયું છે

Continue Reading

Oscar Nominations 2024: ઓપનહાઇમરનો દબદબો, ભારતની આ ફિલ્મ પણ સામેલ

Oscar Nominations 2024: હોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઓસ્કાર્સે આ વર્ષ માટેનું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Continue Reading

ભારતની ‘ટુ કીલ અ ટાઈગર’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ

‘ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી છે. ‘ટુ કિલ અ ટાઈગર’ ઉપરાંત વધુ ચાર ફિલ્મોને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

Continue Reading

એક્ટર સૈફ અલી ખાન થયા હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

Saif Ali Khan in Hospital: અભિનેતા સૈફ અલી ખાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૈફ અલી ખાનને ગોઠણ અને ખંભામાં ફ્રેક્ચર થયું છે તેમજ કોકિલાબેન હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.

Continue Reading

રશ્મિકાના ડીપફેકને લઈ મોટો ખુલાસો, જાણો કોણે બનાવ્યો હતો વિડિયો?

Rashmika Deepfake : થોડા મહિના પહેલા અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)નો ડીપફેક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતો.

Continue Reading