મુથૂટ માઈક્રોફિનનો આઈપીઓ 18મી ડિસેમ્બરે ખુલવા જઈ રહ્યો છે
મુથુટ માઈક્રોફિને 2018માં જ આઈપીઓ લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા હતા. પરંતુ બજારના નબળા સેન્ટિમેન્ટને કારણે કંપનીએ IPO લોન્ચ કર્યો ન હતો.
Continue Readingમુથુટ માઈક્રોફિને 2018માં જ આઈપીઓ લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા હતા. પરંતુ બજારના નબળા સેન્ટિમેન્ટને કારણે કંપનીએ IPO લોન્ચ કર્યો ન હતો.
Continue ReadingStock Market : સેન્સેક્સે ગ્રીન સાઇન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને 85.93 પોઈન્ટ વધીને 69,911.53 પર ખુલ્યું હતુ. માર્કેટમાં ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70000ની સપાટી વટાવીને 70,048.90ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો.
Continue Readingપોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા નાની બચત માટે ઘણી યોજનાઓ શરૂ છે. જે પોતાના ગ્રાહકોને શાનદાર ફાયદાઓ આપે છે. તેમાંથી એક એટલે કિસાન વિકાસ પત્ર યોજના (Kisan Vikas Patra Scheme), જો તમે પણ બચત કરવાનું વિચારી રહ્યાં છો તો કિસાન વિકાસ પત્ર તમારા માટે સારી યોજના બની શકે છે. આ સ્કીમમાં સરકાર દ્વારા 7 ટકાથી વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
Continue ReadingSurat : 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.
Continue ReadingShare Market : 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ પરિણામ જાહેર થતા શેર બજાર (Share Market)માં ભારે તેજી જોવા મળી હતી.
Continue Reading