રિઝર્વ બેંકે કડક કાર્યવાહી કરી આ બેંકનું લાયસન્સ રદ કર્યું ગ્રાહકોના પૈસાનું શું?

રિઝર્વ બેંકે એક બેંક સામે મોટી કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ રદ કર્યું છે. જાણો આ બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકોના પૈસા અને જમા રકમનું શું થશે.

Continue Reading

સોનાનો રેટ ઓલટાઇમ હાઇ, વૈશ્વિક સ્તરે રેકોર્ડ ઊછાળો

Gold Price : ગોલ્ડન મેટલ સોનાનો ભાવ આજે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે.

Continue Reading

ગુજરાત સરકારે આઈટી પોલીસી કરી જાહેર, 1 લાખ નોકરીનું થશે સર્જન

Gujarat Government IT/ITeS Policy 2022-27 : ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંસાધનો અને ઉભરતી ટેક્નોલોજીમાં નવીનતા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા વિશ્વ-કક્ષાના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતના અગ્રણી રાજ્યોમાંના એક બનવાના વિઝનને સાકાર કરવા માટે, ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 (Gujarat Government IT/ITeS Policy 2022-27) રજૂ કરી છે.

Continue Reading

વર્ષના છેલ્લા મહિને મોંઘવારીનો માર, LPGના ભાવમાં વધારો

LPG Price Hike : વર્ષના અંતિમ મહિને મોંઘવારીનો ફટકો પડ્યો છે. હા, મહિનાના પહેલા જ દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 41 (LPG Price Hike)નો વધારો કર્યો છે.

Continue Reading

એરફોર્સ ની બાહોમાં વધશે બળ

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ 97 તેજસ ફાઈટર જેટ અને 150 પ્રચંડ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. વાયુસેનાની તાકાતને વધુ વધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Continue Reading