મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર, નવા વર્ષમાં સરકાર આપશે ભેટ

નાની બચત યોજના અંતર્ગત 3 કેટેગરી સેવિંગ ડિપોઝિટ, પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમનો સમાવેશ થાય છે. સેવિંગ ડિપોઝિટમાં 1-3 વર્ષની એફડી અને 5 વર્ષની આરડી આવે છે. તેમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્ર જેવા બચત પ્રમાણપત્રોનો પણ હોય છે.

Continue Reading

પેન વેંચીને કર્યો અભ્યાસ, આજે છે કરોડો રૂપિયાની કંપનીના માલિક

Success Story : દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે છે અને મોટી સફળતા મેળવે છે. આવા જ એક વ્યક્તિ છે સુ-કામ કંપનીના સ્થાપક કુંવર સચદેવ.

Continue Reading

SBIની આ સ્કિમમાં મળે છે જોરદાર વ્યાજ, 31 ડિસેમ્બર પહેલા લઈ લો લાભ

Amrit kalash FD Scheme : વર્ષ 2023 હવે પૂર્ણતાના આરે છે અને વર્ષ 2024ના સ્વાગતની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ડિસેમ્બર મહિનાની સાથે જ ઘણાં કામોની ડેડલાઇન પણ પૂર્ણ થઈ રહી છે.

Continue Reading

ઈલેક્ટ્રિક વાહનોને લઈ નિતિન ગડકરીનું મોટું નિવેદન

Electric vehicles : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) અનુસાર ભારત, 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનો Electric vehiclesનું વેચાણનું લક્ષ્ય મેળવવા તૈયાર છે.

Continue Reading

દાડમની ખેતીમાંથી મેળવ્યું કરોડોનું ઉત્પાદન, વિદેશમાં પણ ભારે માંગ

Kisan Divas : ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના માનમાં દર વર્ષે 23મી ડિસેમ્બરને “કિસાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રતિ આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે.

Continue Reading