ગુજરાતમાં શેરના ભાવની હેરાફેરીમાં કૌભાંડની આશંકા!

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગુજરાતમાં શેરના ભાવની હેરાફેરી અંગે તપાસ શરૂ કરી છે. આ મામલે માર્કેટ રેગ્યુલેટરે અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત અને હવે રાજકોટના કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. છેલ્લા બે દિવસથી સેબી ગુજરાતમાં SME કંપનીઓના શેરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાના કેસની તપાસ કરી રહી છે.

Continue Reading

Retail Discount: જો તમે કરિયાણું ઓનલાઈન ખરીદો છો, MRP પર 30% થી વધુ બચત કરી શકો છો.

કરિયાણાની ઓનલાઈન ખરીદી કરવાથી માત્ર સમયની બચત થાય છે, પરંતુ થોડી કાળજી રાખવાથી સારી એવી રકમ પણ બચાવી શકાય છે.

Continue Reading

ફોન પરની જાહેરાતો તાંડવઃ કરે છે! તો આ કરો

એન્ડ્રોઇડ ફોન પર દેખાતી જાહેરાતોને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આનાથી વપરાશકર્તાને બિનજરૂરી સાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. તો ક્યારેક કોઈ ખોટી પ્રોડક્ટ ખરીદવાની ભૂલ કરે છે. આટલું જ નહીં, જાહેરાતો લોકોના નિયમિત કામમાં પણ અડચણ ઉભી કરવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમને અવરોધિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની […]

Continue Reading

ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ મેળવનાર રાજ્ય બન્યું ગુજરાત

Most Preferred Destination for Manufacturing : એક ગુજરાતી તરીકે ગર્વ થાય એવા સમાચાર સામે આવી રહ્યાં છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે, કે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકણ મેળવવા મામલે ટોપ પર છે. ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા નંબરે આવે છે.

Continue Reading

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહિતર થઈ જશો હેરાન

31 December Deadline : વર્ષનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. 31 ડિસેમ્બર કેટલાય જરૂરી કામો કરવાની ડેડલાઈન પણ છે. એવામાં આજે અમે એવા પાંચ જરૂરી કામ વિશે જણાવા જઈ રહ્યાં છીએ કે જેને મહિનાના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવું જરૂરી છે.

Continue Reading