MDH મસાલા વાપરતા હોય તો સાવધાન, સમાચાર વાંચીને ચોંકી જશો

MDH Masala Ban : જો તમે પણ પોતાની રસોઈમાં એમડીએચ મસાલાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કેમ કે આ મસાલાને લઈ ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે.

Continue Reading

શું રિલ્સ અને પોસ્ટ જોવા માટે ચુકવવા પડશે પૈસા? ઇન્સ્ટાગ્રામનું નવું ફિચર

Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ એક નવું પેઇડ ફિચર રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં યુઝર્સ મનગમતા કન્ટેન્ટ ક્રિએટર્સને ફૉલો કરવા માટે પૈસા ચુકવવા પડશે.

Continue Reading

શું તમે બાળકો સાથે રેલવેમાં મુસાફરી કરો છો? તો વાંચો આ સમાચાર

Indian Railway : જો તમે બાળકો સાથે રેલવે દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. રેલવેએ અડધી ટિકિટના નિયમોમાં મોટા ફેરફાર કર્યાં છે.

Continue Reading

…તો ભારત છોડી દઈશુ, WhatsApp એ કેમ કહ્યું આવું?

WhatsApp : ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો ભારતમાં બહોળો યુઝર વર્ગ છે. પરંતુ હવે વ્હોટ્સએપ યુઝર્સ માટે આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

દુનિયામાં સસ્તા પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટે મારી બાજી

Cheap Passport : ઓસ્ટ્રેલિયન કંપનીએ એક અભ્યાસ કર્યો છે, જેમાં ભારતના પાસપોર્ટે શાનદાર પ્રદર્શન કર્યું છે. અભ્યાસમાં તમામ દેશોના પાસપોર્ટની તુલનાથી જાણવા મળ્યું છે કે ભારતનો પાસપોર્ટ દુનિયાનો બીજા નંબરનો સૌથી સસ્તો પાસપોર્ટ છે.

Continue Reading