સેમસંગ ફ્રીમાં બદલી આપશે આ સ્માર્ટફોનની ડિસ્પ્લે

Samsung Free Display Replacement: જો તમારા આ સ્માર્ટફોનની સ્ક્રીનમાં ગ્રીન લાઇન્સની સમસ્યા આવતી હોય, તો સેમસંગ મર્યાદિત સમય માટે ફ્રીમાં ડિસ્પ્લે બદલાવી આપવાની ઓફર આપી રહી છે.

Continue Reading

Appleમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટા સમાચાર

Apple Job : એપ્પલ ભારતમાં પોતાનું પ્રોડક્શન આશરે 5 ગણું કરવા માંગે છે. આટલા મોટા પ્રમાણમાં પ્રોડક્શન માટે કંપની પોતાના વેન્ડર્સ અને સપ્લાયર્સ દ્વારા ભારતમાં આ નોકરી આપશે.

Continue Reading