23 February : જાણો, આજનો ઈતિહાસ

23 February History : દેશ અને દુનિયામાં 23 ફેબ્રુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે

Indian Economy : 2027 સુધીમાં, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે.

Continue Reading

મોદીની ગેરંટી – અમૂલને વિશ્વની નંબર 1 ડેરી બનાવવા સરકાર પ્રતિબદ્ધ

PM Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading