ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર, આ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી

Support Price : સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. ખેડૂતો તા. 27 ફેબ્રુઆરી થી 31 માર્ચ 2024 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

Continue Reading

બિઝનેસવુમને કર્યું TV એન્કરનું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

TV anchor Kidnapping : હૈદરાબાદમાં લગ્ન માટે રાજી ન થતા એક બિઝનેસવુમને ટીવી એન્કરનું અપહરણ કર્યું હતુ. આરોપી મહિલાની ઓળખ ત્રિશા તરીકે થઈ છે, જે પાંચ સ્ટાર્ટઅપ કંપનીની ડાઇરેક્ટર છે.

Continue Reading

પીએમ મોદી ગુજરાતને આપશે 35,700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યાં છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી 35,700 કરોડથી વધુ વિકાસકાર્યો ગુજરાતને ભેટ આપશે.

Continue Reading

વેરાવળ બંદર નજીકથી રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે 9ની ધરપકડ

Crime News : ગુજરાતમાંથી વધુ એક મસમોટુ ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે. ડ્રગ્સ ડિટેક્સન અને નાબુદી માટે રાજ્યની પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

Continue Reading

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો, ઝારખંડ હાઇકોર્ટે અરજી ફગાવી

Rahul Gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ કોમેન્ટ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા રાહુલ ગાંધીની અરજી ફગાવી છે.

Continue Reading