હવે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થિઓને અપાશે ‘ગીતા જ્ઞાન’

Geeta Jayanti : સમગ્ર દેશ ગીતા જયંતિની ઉજણવી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગુજરાત સરકારે ખરા અર્થમાં ગીતા જયંતિની ઉજણી કરી હોય તેવો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાના બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન આપવાનું સરકારે નિર્ણય લીધો છે.

Continue Reading

જાણો ગુજરાતમાં કેટલા હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર?

Rabi Crop In Gujarat : સમગ્ર રાજ્યમાં રવિ પાકો (Ravi Pak) નું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

Continue Reading

ભારતના 5 અનોખા ગામ, જેમાંથી બે તો ગુજરાતમાં છે

Most Unique Villages of India: જો ભારતની કલા અને સંસ્કૃતિને નજીકથી જોવી અને સમજવી હોય તો દેશના ગામડાઓમાં સમય પસાર કરવો પડે એવું કહેવાય છે.

Continue Reading

ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ મેળવનાર રાજ્ય બન્યું ગુજરાત

Most Preferred Destination for Manufacturing : એક ગુજરાતી તરીકે ગર્વ થાય એવા સમાચાર સામે આવી રહ્યાં છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે, કે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકણ મેળવવા મામલે ટોપ પર છે. ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા નંબરે આવે છે.

Continue Reading