Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠાનો માર
Gujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Continue ReadingGujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Continue Reading21 December History : દેશ અને દુનિયામાં 21 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.
Continue ReadingGandhinagar : પશુદાણમાં વધતી જતી ભેળસેળના હિસાબે વેપારીઓ અને પશુપાલકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
Continue Reading31 December Deadline : વર્ષનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. 31 ડિસેમ્બર કેટલાય જરૂરી કામો કરવાની ડેડલાઈન પણ છે. એવામાં આજે અમે એવા પાંચ જરૂરી કામ વિશે જણાવા જઈ રહ્યાં છીએ કે જેને મહિનાના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવું જરૂરી છે.
Continue ReadingUPI Payment: કેન્દ્ર સરકાર દ્વારા ગૂગલ પે, ભારત પે, પેટીએમ અને ફોન પે દ્વારા યૂપીઆઈ (UPI)નો ઉપયોગ કરનાર લોકોને છેતરપિંડીથી બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં પાંચ હજાર રૂપિયા કે તેથી વધુ ટ્રાન્જેક્શન કરવા માટે નવો નિયમ લાગુ કરવામા આવે તેવી શક્યતા છે.
Continue Reading