બાળકોને કફ સિરપ આપતા હો તો સાવધાન, સરકારે લગાવ્યો પ્રતિબંધ

Cough Syrup : ભારતમાં શરદી-ખાંસી માટે નાના બાળકોને આપવામાં આવતા કફ સિરપ (Syrup) પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. દુનિયાભરમાં (World Wide) 141 બાળકાનો મોત બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. જાણો શું છે મામલો…

Continue Reading

Vivek Bindra vs Sandeep Maheshwari : જાણો શું છે ઝઘડાનું મૂળ?

Vivek Bindra vs Sandeep Maheshwari : દેશના જાણીતા યુટ્યુબર્સ સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે વિવાદ વકર્યો છે. સંદીપ મહેશ્વરીએ બિન્દ્રા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

Continue Reading

જેએન.1 વેરિયન્ટના આ લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન

COVID 19 JN. 1 :કોરોના વેરિયન્ટ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ જેએન.1 વિશ્વના અન્ય દેશો બાદ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લક્ષણ શું છે અને કેટલો ગંભીર છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

Continue Reading

શૂન્યથી શરૂ થયેલી પિયત મંડળીઓએ કરી 400 હેક્ટર જમીનની કાયાપલટ

Morbi News : મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ 2005 માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા.

Continue Reading

હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં થશે કમોસમી વરસાદ

Weather Update : ગુજરાતમાં ભરશિયાળે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતા ખેડુતો માથે ફરી ચિંતાના વાદળો છવાયા છે. આજે સવારે જ ગુજરાતના કચ્છ અને દ્વારકા પંથકમાં કડાકાભડાકા સાથે છૂટાછવાયો વરસાદ થયો હતો…

Continue Reading