ભારતમાં જ રમાશે IPL 2024ના તમામ મેચ, જાણો ક્યાં રમાશે ફાઇનલ

IPL 2024 Full Schedule: ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2024ના તમામ મેચ ભારતમાં જ રમાશે. લીગની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાશે.

Continue Reading

એલિયન્સના અસ્તિત્વને લઈ વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો દાવો

Aliens in Space: યુરોપા ક્લિપર 1500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલુ સ્પેસક્રાફ્ટ છે. તેમાં રહેલા ઉપકરણો દ્વારા ગુરુ ગ્રહના ઉપગ્રહ યુરોપા પર એલિયન્સની શોધ થઈ ચૂકી છે.

Continue Reading

તહેવારના નામે હેવાનિયતની તમામ હદ વટાવી, વિડિયો જોઈ ધ્રુજી જશો

બિજનોર જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલાક અસમાજિક તત્વો બે મુસ્લિમ મહિલાઓ અને યુવક પર જબરદસ્તી હોળીનો રંગ અને તેના પર પાણી ફરેલા ફુગ્ગા મારી રહ્યાં છે.

Continue Reading

IPL 2024, MI vs GT : મેચ દરમિયાન થયા ગજબના સીન

IPL 2024 GT vs MI : રવિવારે અમદાવાદમાં રમાયેલા મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 રને હરાવ્યું હતુ. મેચમાં કેટલીય એવી ઘટના ઘટી જેના લીધે મેચ ભારે ચર્ચામાં છે.

Continue Reading

ઉજ્જૈન : ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Ujjain Fire : મધ્ય પ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા.

Continue Reading