પ્રખ્યાત ટીવી શો બિગ બોસના ઘણાં લોકો દિવાના છે. આ શો ભારતમાં હિન્દી ભાષાની સાથે સાથે ઘણી ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે. આ શોની ખાસ વાત એ છે કે દર્શકો દરેક ભાષામાં તેના દિવાના છે.

Winner of Bigg Boss Tamil 7: બિગ બોસ તમિલ સીઝન 7ની વિજેતા બની અર્ચના રવિચંદ્રન

ખબરી ગુજરાત મનોરંજન

Winner of Bigg Boss Tamil 7: આ શો 1 ઓક્ટોબરથી શરૂ થયો હતો. લગભગ ત્રણ મહિના અને 13 દિવસ પછી, શોને તેનો વિજેતા મળ્યો. અર્ચના રવિચંદ્રને બિગ બોસ સીઝન 7નો ખિતાબ જીતી લીધો છે. તમને જણાવી દઈએ કે તમિલની આગામી સીઝન 7માં ઘણા બધા બદલાવ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા CM યોગીએ અયોધ્યાને આપી ઈલેક્ટ્રિક વાહનોની ભેટ

પ્રખ્યાત ટીવી શો બિગ બોસના ઘણાં લોકો દિવાના છે. આ શો ભારતમાં હિન્દી ભાષાની સાથે સાથે ઘણી ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યો છે. આ શોની ખાસ વાત એ છે કે દર્શકો દરેક ભાષામાં તેના દિવાના છે.

આ શો હિન્દી સિનેમામાં 17મી સીઝન ચાલી રહી છે. તો તમિલ ભાષામાં આજે સાતમી સિઝન પૂરી થવા જઈ રહી છે. બિગ બોસ તમિલ સીઝન 7 ના વિજેતા જાહેર થઈ ગયા છે. અર્ચના રવિચંદ્રન આ સિઝનની વિજેતા બની છે. તમને જણાવી દઈએ કે, આ શોને પ્રખ્યાત અભિનેતા કમલ હાસને હોસ્ટ કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જાણો કોણ છે બિગ બોસ તમિલ 7 ના વિજેતા

આ શો 1 ઓક્ટોબરથી શરૂ થયો હતો. લગભગ ત્રણ મહિના અને 13 દિવસ પછી, શોને તેનો વિજેતા મળ્યાં. અર્ચના રવિચંદ્રન (Archana Ravichandran) બિગ બોસ તમિલની આગામી સિઝન 7ની વિજેતા બની છે.

આ શોને કમલ હાસને હોસ્ટ કર્યો હતો

આ વખતે શોને હિન્દી અને દક્ષિણ સિનેમાના જાણીતા અભિનેતા કમલ હાસને હોસ્ટ કર્યો હતો. અભિનેતાએ સતત સાતમી વખત શો હોસ્ટ કર્યો. શો બિગ બોસ તમિલ સિઝન 7 વિજય ટેલિવિઝન પર પ્રસારિત થયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર પણ પ્રસારિત થયો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.