મયંક અગ્રવાલની તબિયતને લઈ મોટો ખુલાસો, પોલીસ ફરિયાદ દાખલ

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હાલ ક્રિકેટરની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.

Continue Reading

Greater Noida West की 2 पॉश सोसायटी में डॉग अटैक..पढ़िए डिटेल

ग्रेटर नोएडा वेस्ट की 2 पॉश सोसायटी में डॉग अटैक कर दिया है। ग्रेटर नोएडा वेस्ट आवारा कुत्तों का अखाड़ा बन चुका है।

Continue Reading

ગુજરાતી પ્લેયરને બહાર કરવો એ હતી સૌથી મોટી ભૂલ જાણો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ખતમ થયા બાદ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત પાસે કોઈ જવાબ નહોતો

Continue Reading

આજનું રાશિફળ જાણો કોની નૌકરી લાગશે અને કોને છોકરી મળશે

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading