ઈલેક્ટોરલ બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટનું સખત વલણ, SBIને લગાવી ફટકાર
Electoral bond case : ચુંટણી ફંડની માહિતી આપવાના મામલે એસબીઆઈની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ફટકાર લગાવતા આવતી કાલ સુધીનો સમય આપ્યો છે.
Continue Reading