Google Chrome

Google Chrome: गूगल क्रोम इस्तेमाल करने वाले लोगों के लिए सरकार ने जारी की चेतावनी

Google Chrome: गूगल क्रोम यूजर्स के लिए सरकार ने जारी किया अलर्ट, हो जाइए सावधान। आजकर हर हाथ में स्मार्ट फोन पहुंच गया है। हर कोई स्मार्ट फोन का प्रयोग अपनी जरूरत के हिसाब से कर भी रहा है।

Continue Reading

જો તમે પણ સ્માર્ટફોનમાં ટેમ્પર્ડ ગ્લાસ લગાવ્યો હોય, તો વાંચી લો આ સમાચાર

Temperd Glass : જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તેમાં તમે ટેમ્પર્ડ ગ્લાસ જરૂર લગાવેલો હશે. સ્માર્ટફોન લીધા પછી લોકો પહેલુ કામ આ જ કરે છે.

Continue Reading

25 હજારથી ઓછા બજેટમાં મેળવો આ શાનદાર ફોન

25 thousand budget Smart Phone : દેશ દુનિયામાં રોજ અવનવા સ્માર્ટફોન (Smart Phone) લોન્ચ થતા રહે છે. ત્યારે જો તમે પણ કોઈ લેટેસ્ટ ફોનની ખરીદી કરવા ઈચ્છતા હોય અને તમારુ બજેટ 25 હજાર રૂપિયા (25 thousand budget) સુધીનું છે, તો અમે આજે તમને એવા લેટેસ્ટ ફોન વિશે જણાવીશું જે પોતાના સેગમેન્ટમાં શાનદાર ફિચર્સ સાથે આવે છે. આમ તો 25 હજાર રૂપિયામાં આવતા ફોન મિડરેન્જ હોય છે પણ છતા અલ્ટ્રા પ્રિમિયમ ફિચર્સ સાથે આવતા આ સ્માર્ટફોન તમને શાનદાર અનુભવ કરાવશે.

Continue Reading