ગ્રેમી એવોર્ડ 2024માં ભારતીય કલાકારોનો ડંકો

Grammy Awards 2024 : ભારતીય ગાયકોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ગ્રેમી એવોર્ડ 2024માં ભારતના ગાયક શંકર મહાદેવન અને જાકિર હૂસેનના બેન્ડ ‘શક્તિ’ને આલ્બમ ‘ધિસ મોમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આબ્લમનો પુરસ્કાર જીત્યો છે.

Continue Reading
વિજયાદશમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આરએસએસ દ્વારા દશેરાના અવસરે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમી રેલીને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે ભારતમાં આયોજિત જી-20 સમિટમાં ભાગ લેનારા પ્રતિનિધિઓએ આપણા દેશની વિવિધતામાં એકતાનો અનુભવ કર્યો. તેમણે કહ્યું કે આજે સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે.

“સમસ્યાઓના ઉકેલ માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે” – વિજયાદશમી ઉત્સવમાં મોહન ભાગવત