IPL 2024 : સિઝનની પહેલી જીત સાથે જ મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યો રેકોર્ડ
IPL 2024 : મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ટી20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુંબઈએ આ મામલે ચેન્નાઈ અને ટીમ ઇન્ડિયાને પણ પાછળ છોડ્યા છે.
Continue ReadingIPL 2024 : મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ટી20 ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુંબઈએ આ મામલે ચેન્નાઈ અને ટીમ ઇન્ડિયાને પણ પાછળ છોડ્યા છે.
Continue ReadingAUS Open 2024: રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જિત્યો છે. ફાઇનલ મુકાબલામાં રોહન – એબ્ડેને ઇટલીના સિમોન બોલેલી અને વોવસોરીને હરાવ્યા હતા.
Continue ReadingWorld Cup 2023: વિશ્વ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે રનનો પહાડ ઊભો કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ વિશ્વ કપનો પાંચમો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 4 વિકેટના નુકસાને 410 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં પાંચ બેટ્સમેનોએ 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો.
Continue Reading