Rajkot : આ ગામ બન્યું રાજ્યનું પ્રથમ ‘દીકરી ગામ’
Rajkot News : રાજકોટનું એક નાનકડું ગામ રાજ્યનું પ્રથમ ‘દીકરી ગામ’ તરીકે જાહેર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણને લઈ દીકરીઓના હિતમાં આગવા પગલા લઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા ‘દીકરી ગામ’ પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે. યોજના અતંર્ગત હવેથી ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.
Continue Reading