બ્રિટનના PM સુનકે ગૃહમંત્રી સુએલાની કરી હકાલપટ્ટી, જાણો શું છે કારણ?

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના વરિષ્ઠ મંત્રીઓમાંથી એક ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની પદ પરથી હકાલપટ્ટી કરી છે. ભારતીય મૂળના સુએલાના એક લેખને લઈ ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં તેઓએ લંડન પોલીસ પર પેલેસ્ટાઈન સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો.

Continue Reading