Patanjali-Amul

Patanjali-Amul: पतंजलि-अमूल घी में मिलावट पर बड़ा खुलासा

Patanjali-Amul घी खाने वालों के लिए बड़ी और जरूरी खबर। अगर आप भी पतंजलि-अमूल का घी इस्तेमाल करते हैं तो पहले यह खबर जरूर पढ़ लीजिए। आपको बता दें कि उत्तर प्रदेश के आगरा से हैरान कर देने वाली खबर सामने आ रही है।

Continue Reading

પતંજલીને મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ

Patanjali Products Licence Cancel: પતંજલિની દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ ડ્રગ વિભાગના લાયસન્સ ઓથોરિટીના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.

Continue Reading

ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર

Patanjali misleading advertisement case : યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના નિર્દેશક આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાત કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યાં હતા.

Continue Reading

સુપ્રીમની ટકોર બાદ બાબા રામદેવે કહ્યુંં, અમે છેલ્લે સુધી લડશું

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) આજે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અમારી પાસે જ્ઞાન વિજ્ઞાનની સંપતિ છે. અમારી દવાઓ રિસર્ચ પર આધારિત છે. અમે સુપ્રીમ કોર્ટ સામે દર્દીઓની પરેડ કરાવવા તૈયાર છીએ.

Continue Reading