જાણો, કેવી છે સંસદની સુરક્ષા, શું છે એન્ટ્રીના નિયમો?

Parliament Security Breach: 13 ડિસેમ્બર બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ. લોકસભાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન દર્શક ગેલેરીમાંથી સ્મોક કેન દ્વારા સંસદભવનમાં સ્મોક અટેક કરવામાં આવ્યો, જેના લીધે પીળા રંગનો ધૂમાડો આખા સંસદમાં ફેલાય ગયો હતો.

आगे पढ़ें