नई दिल्ली-वैष्णो देवी के बीच चलेगी स्पेशल ट्रेन..लुधियाना समेत 10 स्टेशनों पर होगा स्टॉपेज

राजधानी दिल्ली से मां वैष्णों देवी की यात्रा करने वालों के लिए खुशकर देने वाली ख़बर है। मां वैष्णों देवी जाने वाले यात्रियों को बेहतर सुविधा देने के लिए रेलवे ने नई दिल्ली-श्री माता वैष्णो देवी कटड़ा के बीच स्पेशल रेलगाड़ियां चलाने का फैसला किया है।

Continue Reading
New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો

New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

Continue Reading
શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

New Delhi: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

Continue Reading
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સર્વધર્મ સભાને સંબોધતા કહ્યું હતું કે ધર્મ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા, રાહત અને શક્તિ પ્રદાન કરે છે.

New Delhi: રાષ્ટ્રપતિ ભવન ખાતે સર્વધર્મ સભાનું કરવામાં આવ્યું આયોજન