દુર્ઘટનાની વણઝાર : ક્યાંક સ્લેબ ધારાશાયી, તો ક્યાંક ભેખડ ધસી
Accident News : ગુજરાતમાં બે મોટી દુર્ઘટના સર્જાઇ છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભેખડ ધસવાથી 2 મજુરોના મોત થયા છે.
आगे पढ़ेंAccident News : ગુજરાતમાં બે મોટી દુર્ઘટના સર્જાઇ છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભેખડ ધસવાથી 2 મજુરોના મોત થયા છે.
आगे पढ़ेंMorbi News : મોરબી જિલ્લામાં ખેડૂતો સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવાના હેતુથી વર્ષ 2005 માં રોહિશાળા ખાતે દેવશીભાઈ સવસાણીએ પિયત મંડળી બનાવી આ પિયત મંડળી થકી તે ગામ અને આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડ્યા.
आगे पढ़ेंMorbi Accident : મોરબી (Morbi) માં ગત મોડી રાત્રે ભીષણ અકસ્માત (Accident) સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને રાજકોટ (Rajkot) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
आगे पढ़ें