દીપડાના વધતા હુમલાને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં
Gandhinagar : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Continue ReadingGandhinagar : રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મિટિંગમાં ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Continue ReadingJunagadh Leopard attack : જુનાગઢ (Junagadh) ખાતે ગિરનાર પર લીલી પરિક્રમા (Lili Parikrama)ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે પરિક્રમા દરમિયાન દીપડાએ હુમલો (Leopard attack) કર્યાની ઘટના સામે આવી છે. બોરદેવી નજીક 11 વર્ષની બાળકી લઘુશંકા કરવા ગઈ હતી, તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ પરિક્રમાર્થીઓમાં ભય ફેલાય ગયો છે.
Continue Reading