FASTagનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર

FASTag News:  એક વાહન, એક ફાસ્ટેગ (FASTag) અભિયાન શરૂ કર્યા બાદ ટોલ પ્લાઝા પર લોકોને થઈ રહેલી હાલાકીને ધ્યાને લઈ 31 જાન્યુઆરી બાદ હવે તમામ ફાસ્ટેગ અમાન્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

आगे पढ़ें