પેન વેંચીને કર્યો અભ્યાસ, આજે છે કરોડો રૂપિયાની કંપનીના માલિક

Success Story : દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરે છે અને મોટી સફળતા મેળવે છે. આવા જ એક વ્યક્તિ છે સુ-કામ કંપનીના સ્થાપક કુંવર સચદેવ.

आगे पढ़ें