‘પુષ્પક’થી અવકાશમાં જશે ઉપગ્રહ, ઈસરોનો મોટો ચમત્કાર

ushpak News: એવું લાગે છે કે ભારતીય અવકાશ એજન્સીએ તેના પ્રક્ષેપણ વાહનને નામ આપતી વખતે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ઈસરોએ તેના લોન્ચ વ્હીકલ માટે ‘પુષ્પક’ નામ પસંદ કર્યું છે. ઈસરોએ આજે ​​સવારે તેને સફળતાપૂર્વક લોન્ચ કર્યું.

Continue Reading

કોંગ્રેસનો વધુ એક કાંગરો ખર્યો, રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

Rohan Gupta Resignation : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓ મળી રહ્યાં છે. ત્યારે આજે પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે.

Continue Reading

PM મોદી ભૂટાન પહોંચતા જ ભવ્ય સ્વાગત

પારો ઈન્ટરનેશનલ એરપોર્ટથી થિમ્પુ સુધીના 45 કિમી લાંબા રૂટને ભારત અને ભૂટાનના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને રૂટની બંને બાજુએ ઉભેલા ભૂટાની લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Continue Reading

જાણો, ઓનલાઇન ગેમિંગને લઈ ભારતમાં શું છે નિયમો? થઈ શકે છે જેલ

Online Gaming Norms in India: આજે 22 માર્ચથી આઇપીએલ 2024 શરૂ થઈ રહી છે. દુનિયાના સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્યુએન્સર્સને કોઈ પણ પ્રકારના જુગાર કે સટ્ટાબાજીવાળા ઓનલાઇન ગેમનો પ્રયાર ન કરવા સુચન કર્યુ છે.

Continue Reading

IPL 2024માંથી અત્યાર સુધીમાં 13 ખેલાડીઓ બાહર

IPL 2024 Unavailable Players List: ઇન્ડિયન પ્રિમીયર લીગ 2024 (IPL)ની શરૂઆત આજે 22 માર્ચથી થઈ રહી છે. પરંતુ ક્રિકેટ લીગ શરૂ થાય તે પહેલા જ ઘણી ટીમોના સ્ટાર ખેલાડી બાહર થઈ ગયા છે.

Continue Reading