30 વર્ષમાં બનેલો બીજો સૌથી મોટો રેકોર્ડ, વિદેશી રોકાણકારોએ ભારતમાં 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા

જે તૂટક તૂટક અસ્થિરતા તરફ દોરી શકે છે, અમે બજારની વધઘટનો સામનો કરવા માટે વ્યૂહાત્મક આયોજન અને ચપળતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ.

Continue Reading

વોટ્સએપ યુઝર્સે હવે ચૂકવવા પડશે પૈસા!

જો કોઈ યૂઝર વોટ્સએપ દ્વારા વેરિફિકેશન કરે છે તો ચાર્જ ઓછો લાગશે. પરંતુ હવે કંપનીએ WhatsApp વેરિફિકેશન પણ મોંઘુ કરી દીધું છે.

Continue Reading

રાજકોટ એરપોર્ટથી સમર શેડયુલમાં 12 ફલાઇટ ઉડશે

આ ઉપરાંત હાલ ઈન્દોરની ફ્લાઈટ પણ ઉડાન ભરે છે. ૩૧ માર્ચથી ઉદયપુર અને ઇન્દોર એમ બંને ફ્લાઈટ બંધ થઈ જશે. જોકે, તેની સામે નવી અમદાવાદની ફ્લાઈટનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને થવાનો છે. જે પરથી કહી શકાય કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટથી ૩૧ માર્ચથી ૧૨ ફ્લાઈટ ઉડાન ભરશે.

Continue Reading