કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે હૈદરાબાદમાં એક રેલી યોજી હતી અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતા માઇક પર "ગુડબાય, કેસીઆર" (Good bye KCR)ના નારા લગાવ્યા હતા.

Telangana Election 2023: ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ શા માટે કહ્યું, બાય-બાય KCR

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે હૈદરાબાદમાં એક રેલી યોજી હતી અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતા માઇક પર “ગુડબાય, કેસીઆર” (Good bye KCR)ના નારા લગાવ્યા હતા.

Continue Reading