રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ "સેવા સેતુ કાર્યક્રમ" યોજાય છે.

Jetpur: જેતપુરમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.

Continue Reading
રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં જાંબુડી (Jambudi) અને મેવાસા (Mewasa) ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ (Free health screening) કરવામાં આવ્યું હતું.

Jetpur: જેતપુર તાલુકાનાં જાંબુડી અને મેવાસા ગામે થયું ગ્રામજનોનું ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં જાંબુડી (Jambudi) અને મેવાસા (Mewasa) ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ (Free health screening) કરવામાં આવ્યું હતું.

Continue Reading
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ, જિલ્લા શિક્ષણ સમિતિ રાજકોટ અને બી.આર.સી. ભવન

Jetpur: જેતપુર ખાતે યોજાયું જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ, જિલ્લા શિક્ષણ સમિતિ રાજકોટ અને બી.આર.સી. ભવન

Continue Reading
નિષ્ણાંત થેરાપીસ્ટ દ્વારા આપવામાં આવતા 100 થી 150 સેશનનો સંપૂર્ણ ખર્ચ ભોગવે છે રાજ્ય સરકાર

Rajkot: વિનામુલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી જેતપુરનાં છ વર્ષીય યતિકને મળ્યું વાણી-શ્રવણનું સુખ

નિષ્ણાંત થેરાપીસ્ટ દ્વારા આપવામાં આવતા 100 થી 150 સેશનનો સંપૂર્ણ ખર્ચ ભોગવે છે રાજ્ય સરકાર

Continue Reading

પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, અને પછી…

Rajkot News : બેસતા વર્ષે રાજકોટના જેતપુરમાં લગ્નેતર સંબંધને લઈ ખૂની ખેલ ખેલાઈ ગયો. જેતપુરના પેઢલા પાસે પત્નીને પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે.

Continue Reading