આદિત્ય L1 પર ISROનું મોટું અપડેટ

બૂમમાં બે ફ્લક્સગેટ મેગ્નેટોમીટર છે જે અવકાશમાં આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રને માપે છે. આ હેતુ માટે બે મેગ્નેટોમીટર બૂમ્સનો ઉપયોગ કરવાથી આ અસરનો ચોક્કસ અંદાજ કાઢવામાં મદદ મળે છે.

Continue Reading

નવા વર્ષે આ સેટેલાઇટ લોન્ચ કરી ISRO રચશે ઇતિહાસ

ISRO XPoSat Mission: નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024ની તારીખ ઇસરો માટે ખૂબ જ ખાસ છે. 1 જાન્યુઆરીએ શ્રીહરિકોટમાં આવેલા સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી XPoSat સેટેલાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે. આ સેટેલાઇટ અવકાશમાં થનારા રેડિએશનનો અભ્યાસ કરશે.

Continue Reading

ઈસરોના અધ્યક્ષે જણાવ્યો આગામી 5 વર્ષનો પ્લાન, જુઓ શું કહ્યું?

ISRO News : ભારત અવકાશ ક્ષેત્રે પણ પોતાની જાતને સતત મજબૂત કરી રહ્યું છે. આ વર્ષે દેશે ચંદ્રયાન 3 ની સિદ્ધિ હાંસલ કરી છે.

Continue Reading