ભારતના બે ખતરનાક ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે અમદાવાદનું સ્ટેડિયમ

World Cup 2023 Final, IND vs AUS : અમદાવાદમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. ખાસ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આજે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દરેક ક્રિકેટ ફેન્સ ભારત વર્લ્ડ કપ જિતે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Continue Reading

World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

World cup Final 2023, IND vs AUS : ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજે સૌથી સફળ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં મહાસંગ્રામમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા 5 વાર તો ભારત 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત 10 જીત નોંધાવી છે. જો કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યાર બાદ ટીમે જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Continue Reading

IND vs Aus Playing 11 : શું ફાઇનલમાં ભારતીય ટીમ કરશે કોઈ બદલાવ?

World cup 2023 Final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલને લઈ સમગ્ર વિશ્વમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ વખતે ધમાકેદાર પ્રદર્શન દ્વારા દરેક ટીમને પાછળ છોડી પોતાનું સ્થાન ફાઈનલમાં બનાવ્યું છે.

Continue Reading

World Cup જીતશે તો ભારતીય ટીમ અમદાવાદમાં કરશે રોડ શૉ

World Cup Final In Ahmedabad : ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં ભવ્ય જીત બાદ (Indian Team) ભારતીય ટીમ ફાઈનલ માટે અમદાવાદ (Ahmedabad) પહોંચી ગઈ છે. અમદાવામાં ઈન્ડિયન ટીમે હોટલ આઈટીસી નર્મદામાં રોકાણ કર્યું છે.

Continue Reading

કોહલી ODIમાં 50 સદી ફટકારનાર પહેલો ખેલાડી, બનાવ્યા આ મોટા રેકોર્ડ્સ

ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલની મેચમાં વિરાટ કોહલીએ શાનદાન સદી ફટકારી છે. વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.

Continue Reading