આવી હાઇટેક ચોરી ક્યારેય નહિ જોય હોય, પળવારમાં કરોડોની કાર ગાયબ
Rolls Royce કારની ચોરીનો એક વિડિયો સામે આવ્યો છે. 15 કરોડની કારને ચોરવા માટે ચોરોએ અનોખો જુગાડ અજમાવ્યો છે. ચોરોએ એક એન્ટેનાની મદદથી કારને માત્ર 30 સેકન્ડમાં જ ચોરી લીધી હતી. ઘટના બ્રિટનની હોવાનું જાણવા મળ્યું છે.
Continue Reading