આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ

Ahmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

Continue Reading

ક્યારે સુધરશે અમદાવાદીઓ? 2 વર્ષમાં 20.91 લાખ ઈ-મેમો ફટકારાયા

Assembly Session : ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં કુલ 20.91 લાખ ઇ-મેમો ફટકારવામાં આવ્યાં છે.

Continue Reading

સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો રાજ્યવ્યાપી આરંભ

Surya Namaskar competition : વિશ્વમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે જેમાં સૂર્ય નમસ્કારને ઉત્સવ બનાવાયો હોય. ગુજરાતમાં આજથી સૌપ્રથમવાર મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પ્રારંભ કરવામાં આવ્યો છે.

Continue Reading

ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ ગૃહ રાજ્યમંત્રી દુબઈ પ્રવાસે

Gujarat Vibrant Global Summit 2024 : રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: 2024ના (Gujarat Vibrant Global Summit 2024) પ્રચાર પ્રસાર અને રોકાણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દુબઈ પ્રવાસે ગયા છે.

Continue Reading