ગુજરાત સરકારની સરાહનીય કામગીરી, 3018 બાળકોને સાંભળતા કર્યાં
Gandhinagar : ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.
Continue ReadingGandhinagar : ગુજરાતમાં વર્ષ 2014-15 થી 2023-24 સુધીમાં 3018 બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.
Continue ReadingGujarat Budget 2024 : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સત્રમાં સરકાર તરફથી કેટલાક મહત્વના બિલ રજૂ કરવાની તૈયારી છે.
Continue ReadingGandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Continue ReadingSCએ જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરેલા વિસ્તારની સફાઈ કરવાનો આદેશ આપ્યો
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ સીલબંધ વિસ્તાર છે, જ્યાં પાણીની ટાંકી અને મરેલી માછલીઓ છે. હિંદુ પક્ષે જ્ઞાનવાપી સંકુલના સીલ કરેલ વિસ્તારની સફાઈની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ દરમિયાન રૂ. 26.33 લાખ કરોડના રોકાણની દરખાસ્તો સાથે 41,299 પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં ત્રણ દિવસીય સમિટના અંતે પટેલે ટ્વિટર પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી.
Continue Reading