ગરબાને વૈશ્વિક સન્માન મળતાં ગુજરાત સરકારની ભવ્ય ઉજવણી

Garba in UNESCO List: યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

आगे पढ़ें

“આજની ઘડી તે રળીયામણી”, ગરબાને મળી વૈશ્વિક સ્વીકૃતિ

Garba in UNESCO List: ભારતના ગુજરાતી લોકનૃત્ય ગરબા (Garba)નો દબદબો આખી દુનિયામાં જોવા મળ્યો છે. યુનેસ્કોએ (UNESCO) તેને તેની ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’ની યાદીમાં સામાવેશ કર્યો છે. માત્ર ગુજરાત (Gujarat)જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ગૌરવ ક્ષણ છે.

आगे पढ़ें

Dubai : અહીં મજૂરી કરનાર પણ અમીર બની જાય છે.

Shivangee R Gujarat Khabri media અમુક વર્ષો સુધી કામ કર્યા પછી, લોકો ખૂબ આનંદ માણી શકે છે અને તેમના જીવનનો આનંદ માણી શકે છે. જો કોઈ વ્યક્તિ મજૂર તરીકે કામ કરે અને ઘરે પાછો જાય, તો પણ તે સમૃદ્ધ ગણી શકાય. આવો જાણીએ કે તેઓ તેમના કામ માટે કેટલા પૈસા કમાઈ શકે છે. દર વર્ષે, […]

आगे पढ़ें
રાજકોટ: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

Rajkot: શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 33થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવના ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયા છે અને હજારો ખેલૈયાઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે.

आगे पढ़ें