EDના એક્શન પર INDIAનું રિએક્શન, સરકાર પર કર્યાં જોરદાર પ્રહાર

ED vs I.N.D.I.A. : હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યાર બાદ ઈડીએ તેની ધરપકડ કરી છે. ધરપકડ બાદ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને બેઠક દ્વારા સ્થિતિની સમિક્ષા કરી હતી.

आगे पढ़ें