earthquake in delhi-ncr

Earthquake: दिल्ली-NCR में भूकंप के झटके..दहशत में लोग

Earthquake: Delhi-NCR एक बार फिर भूकंप के झटकों से हिल गया है। हालांकि इसकी तीव्रता 5.8 बताई जा रही है। लेकिन इसने थोड़ी देर के लिए ही सही, लोगों को दहशत में ला दिया

आगे पढ़ें
Earthquake

Earthquake: भारत में सुबह-सुबह भूकंप के झटके..जानिए क्या थी तीव्रता?

Earthquake: भकूंप से कांपी धरती, घरों से बाहर निकले लोग। धरती के स्वर्ग कहने जाने वाले जम्मू और कश्मीर से बड़ी खबर सामने आ रही है। आपको बता दें कि जम्मू और कश्मीर में सुबह-सुबह भूकंप के लगातार दो झटके महसूस किए गए।

आगे पढ़ें
Earthquake

Delhi-NCR में भूकंप से हड़कंप..दहशत में लोग

दिल्ली एनसीआर में Earthquake से कांपी धरती, दहशत में लोग। दिल्ली एनसीआर से जुड़ी बड़ी खबर सामने आ रही है। आपको बता दें कि राजधानी दिल्ली से संटे फरीदाबाद में भूकंप के झटके महसूस किए गए।

आगे पढ़ें

તાઇવાન બાદ આ દેશમાં આવ્યો મોટો આંચકો, જાણો તીવ્રતા

Japan Earthquake : તાઇવાનમાં બુધવારે (3 એપ્રિલે) આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. જબરદસ્ત આંચકાને લીધે અહીં 9 લોકોના મોત થયા છે.

आगे पढ़ें

ચીનમાં ભયંકર ભૂકંપ, ઉત્તર ભારત પણ ઝપટે ચડ્યું

Earthquake In China : ચીનમાં મંગળવારે વહેલી સવારે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોરદાર આંચકાને કારણે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનું અને ઈમારતોમાં નુકાસન થયાનું સામે આવ્યું છે.

आगे पढ़ें

उत्तराखंड में भूकंप के झटके..दिल्ली-NCR में रह रहे परिजनों में हड़कंप

उत्तराखंड से बड़ी खबर सामने आ रही है। आपको बता दें कि उत्तरकाशी भूकंप के झटके से कांप गया है। रिक्टर स्केल पर भूकंप की तीव्रता 2.8 दर्ज की गई है।

आगे पढ़ें

દિલ્હી એનસીઆરની ધરા ધ્રુજી, ભારતથી અફઘાનિસ્તાન સુધી ભયનો માહોલ

Delhi Earthquake : દિલ્હી-NCR ફરી એકવાર જોરદાર ભૂકંપ ધ્રુજી ઉઠ્યું છે. જમ્મુના ઘણાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે.

आगे पढ़ें

ઉત્તર ભારતમાં ધરા ધ્રુજી, અહીં આવ્યો ભૂકંપનો આંચકો

Earthquake : મંગળવારે સવારે લેહ અને લદ્દાખ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ છે.

आगे पढ़ें

ચીનમાં ભૂકંપની તબાહી, જુઓ 21મી સદીના સૌથી વિનાશક ભૂકંપ

Earthquake : ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ અને કિંઘાઈ વિસ્તારોમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.

आगे पढ़ें
આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું.

ભારત-બાંગ્લાદેશમાં ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.6ની નોંધાઈ તીવ્રતા

આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું.

आगे पढ़ें

Earthquake: સવાર સવારમાં ભૂકંપના આંચકા

Shivangee R Khabri Media Gujarat Earthquake Strike: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે (28 નવેમ્બર) વહેલી સવારે પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. Papua New Guinea Earthquake: આજે સવારે વિશ્વના ત્રણ દેશો જેમાં પાપુઆ ન્યુ ગીની, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે તેમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ […]

आगे पढ़ें

Earthquake : કારગીલમાં ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

Earthquake In Ladakh : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતમાં ભૂકંપનું પ્રમાણ વધતા લોકોમાં ડરનો માહોલ છે. થોડા દિવસો પહેલા ભૂટાનમાં આવેલા ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઈ હતી. ત્યારે આજે ફરી ઉત્તર ભારતમાં કારગીલ નજીક ધરા ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાને લીધે કોઈ જાનમાલનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું નથી.

आगे पढ़ें