ગુજરાતનો આ પરિવાર અયોધ્યા રામ મંદિર પર ચડાવશે સૌપ્રથમ ધ્વજા

અયોધ્યા ખાતે રામ મંદિરનું (Ayodhya Ram Mandir) નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें